OUR SECTION



ABOUT US

 

વિશેષતાઓ :
સંસ્કૃતિક અને રાષ્ટ્રીય :

       
ધાર્મિક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. તેમજ ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. વિવિધતાસભર સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

 

રમત ગમત :

       
કબડ્ડી, બાસ્કેટબોલ, ખો-ખો, ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનીસ, ગોળા ફેંક, ભલા ફેંક, લાંબી કૂદ, ઉંચી કૂદ, દોડ, કરાટેયોગા જેવી રમતો દ્વારા વિદ્યાર્થી તથા રમતોત્સવ અને વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. જેમાં રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક વિદ્યાર્થીઓ મેળવે છે.

સામાજિક :

       
વૃદ્ધાશ્રમ, જેલ, પછાત વિસ્તારની મુલાકાત, અંધજન, હેલ્પેજ ઇન્ડિયા, ગ્લોબલ કેન્સર વગેરેમાં ફાળો આપી બાળકોમાં સામાજીક ઋણ અંગેની ભાવના કેળવવામાં આવે છે. સમૂહ સફાઈ , પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો અને માહિતી આપવામાં આવે છે. સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.

ADMISSIONS (
એડમીશન પ્રક્રિયા)

પ્રવેશ માટેની સંખ્યા :

               
નવા સત્ર માટે વિદ્યાર્થીની હયાત સંખ્યા તથા D. E. O. પ્રમાણે તથા ટ્રસ્ટ મંજુર કરે તે    અનુસંધાને સંખ્યા નક્કી કરવામાં આવે છે. ધોરણ ૮ થી ૧૨ માં અને એક વર્ગ દીઠ કૂલ ૬૦ સંખ્યા લેવામાં આવે છે.

               
સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પ્રવેશ જાહેરાત આપવામાં આવે છે.

 

પ્રવેશ પરીક્ષા :

                           
વિદ્યાર્થી ના  પ્રવેશ માટે  પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ ૮ થી ૧૦  માં ૫૦ માર્ક્સ Objective  રહેશે. જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન વિQ ના પ્રશ્રમો રહેશે, જેમાં   વિદ્યાર્થીઓએ ૫૦%  .અન્યથા વિદ્યાર્થી માર્ક્સ લાવવા જરૂરી છે ને પ્રવેશ મળશે નહની

 

મેરીટ લીસ્ટ :

                      વિદ્યાર્થીનું મેરીટ લીસ્ટ પરીક્ષા તારીખથી પછીના દિવસે મુકવામાં આવશે.
                         મેરીટ લીસ્ટમાં  નામ આવયા પછી વાલીને સંસ્થાનું નિયત ફોર્મ આપવામાં આવે છે . તમામ વિગતો ભરીને ઓરીજનલ એલ. ડાયસકોર્ડ ફરજીયાત છે/ .સી. વાર્ષિક પરીક્ષાનું પ્રમાણપત્ર. આધારકાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ  ફોર્મ સાથે જોડાણ  કરી  ઓફીસમાં પરત   મેળવવામાં આવે છે.

 

 

ફી માટેનો સમય :

       
મેરીટ લીસ્ટમાં નામ આવ્યા પછી ત્રણ દિવસમાં વાલીએ ફી ભરવાની હોય છે. એકાઉન્ટ વિભાગમાં આચાર્યની સહી કરાવીને જમા કરાવાની હોય છે.

 

                    ધોરણ - ૧૧ ૧૨ માં બોર્ડના રીઝલ્ટનાં આધારે પ્રવેશ આપવામાં આવે છે.   જેમાં વાલીને સંસ્થાનું નિયત ફોર્મ આપવામાં આવે છે. તમામ વિગતો ભરીને ઓરીજનલ એલ. ડાયસકોર્ડ ફરજીયાત છે. /સી.   ધોરણ ૧૧ -૧૨ માટે FIRST ATTEMPT.  વાર્ષિક પરીક્ષાનું પ્રમાણપત્ર. આધારકાર્ડની ઝેરોક્ષ   બેંક પાસબુકની ઝેરોક્ષ  ફોર્મ સાથે જોડાણ  કરી ઓફીસમાં પરત   મેળવવામાં આવે છે.


શાળાનો સમય :

          
માધ્યમિક શાળાનો સમય સવાર 07:20  થી 1:30  ( સોમવાર થી શનિવાર)

 

Staff Details

# Name Designation Photo
1 PATHAK SHRUTIBEN DIPAKBHAI ASS. TEACHER
M.A. B.ED.
2 VYAS MADHUBEN NATHALAL Asst.Teacher
M.A. B.ED.
3 GOHIL HEENABEN RAJENDRASINH ASS. TEACHER
M.SC. B.ED.
No Toopers Details Available.

SAPTARANG PROGRAMME - 30/12/2017.

Shree Zaverbhai K. Mendapara Madhyamik Shala Secondary (Guj.)

  • Posted: 30-12-2017
CONTACT US

Shree Zaverbhai K. Mendapara Madhyamik Shala Secondary (Guj.)

SARDAR PATEL EDUCATIONAL INSTITUTE
Kalvibid, Bhavnagar-364002
Phone: 278 2562828 / 2471437
Email: speibvn@gmail.com
WebSite: http://speibvn.org



Social Network